થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

હિન્દ ન્યૂઝ, થરાદ, થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૪૪ કિં.રૂ. ૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી હિંમતભાઈ લાલજીભાઈ જાતે. ચૌધરી રહે. માનપુરા તા. સાંતલપુર તથા જગા ઉર્ફ જગદીશભાઈ વીરાભાઇ ઠાકોર રહે.ગાજીસર જિ. પાટણ પકડી પાડતી થરાદ પોલીસ, જે આર મોથલીયા IGP બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ તેમજ જે.બી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર થરાદ પોલીસ સ્ટેશનના ઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. … Continue reading થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા